ન્યુરલ ક્રિસ્ટ કોષો $. . . . . .$ છૂટા પડે છે અને $. . . . . .$ પછીથી વિકસતા ગર્ભની પાર્શ્વ બાજુએ રચે છે.
પ્લેકોઈડ, માથાનાં સંવેદન રંગો
બાહ્ય ગર્ભસ્તર, માથાના સંવેદન અંગો
મેરુદંડ, કરોડ સ્તંભ
ચેતા નળી, સ્વયંવર્તી ચેતાકંદ
આંત્રકોષ્ઠન સમયે શું નિર્માણ પામે છે ?
ટ્યુનિકા આલ્બુજીનિયા (શ્વેત કંચુક) કોને આવરે છે ?
માનવમાં કયા પ્રકારના જરાયુ જોવા મળે છે ?
જનનપિંડો ભ્રૂણીય અવસ્થામાં................. માંથી ઉત્પન્ન થાય છે.
માસિકચક્ર $35$ દિવસનું થાય તો જોખમી સમયગાળો (ચક્ર પહેલાં દિવસે શરૂ થાય) કયો હોય ?